રાજકોટ ભાજપમાં હજુ બધુ સમુસુથરૂ હોય તેમ લાગતુ નથી

2022-03-27 3

રાજકોટ ભાજપમાં હજુ બધુ સમુસુથરૂ હોય તેમ લાગતુ નથી... એક સમાજિક કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પાટીલ અને ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીને બંનેને આમંત્રણ હતુ... પરંતુ પાટીલ અને રૂપાણી એક મંચ પર જોવા મળ્યા ન હતા.