વીજળી માટે ખેડૂતોનું આંદોલન છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યુ છે

2022-03-27 2

બનસાકાંઠામાં વીજળી માટે ખેડૂતોનું આંદોલન છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યુ છે... આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ભારે સુત્રોચ્ચાર સાથે સરાકર સામે આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપ્યુ છે.