ગુજરાતમાં વધુ એક ભરતીમાં ગેરરીતિ! ચાલુ પરીક્ષામાં પેપર ફરતું થયું

2022-03-27 0

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વન સંરક્ષક સંવર્ગ-3ની ખાલી પડેલી જગ્યા માટે 2018માં જાહેરાતના માધ્યમથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની આજ રોજ પરીક્ષા યોજાઈ હતી. જેના સંદર્ભે આજ રોજ પરીક્ષા લેવામાં આવી હતી. જો કે આજે લેવાયેલી પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

Videos similaires