બનાસકાંઠા પાલનપુરમાં એક જ રસ્તાનું બે વાર ખાતમુહૂર્ત... એક જ દિવસે એકજ રસ્તાનું ભાજપ-કોંગ્રેસ દ્વારા ખાતમુહૂર્ત કરાયું.. શહેરમાં વોર્ડ નં.7માં નવા બની રહેલા નવીન રોડને સવારે સવારે વિપક્ષ નેતા અંકિતા ઠાકોરએ સ્થાનિક કોંગી ધારાસભ્ય મહેશ પટેલને સાથે રાખી ખાતમુહૂર્ત કર્યું...