PM Modi આજે 11 વાગ્યે કરશે મન કી બાત

2022-03-27 1

પીએમ મોદી આજે 11 વાગ્યે મન કી બાત કરશે. 87મી વખત વડાપ્રધાન મોદી દેશની જનતાને સંબોધન કરશે. દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે.