આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશ વિવિધ રીતે ઉજવણી કરી રહ્યો છે... ત્યારે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત 125 કલાકારો દ્વારા ભવ્ય કાર્યક્રમ સાંસ્કૃતિક અમૃત યાત્રા યોજાયો... કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, મેયર કીર્તિબેન તેમજ શહેર પ્રમુખ અને નગરસેવકો જોડાયા