સુરતના રાંદેરમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ

2022-03-27 3

સુરતના રાંદેરમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું છે. પિતાના મિત્રએ જ દુષ્કર્મ આચર્યું છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીની કરી ધરપકડ કરી છે.

Videos similaires