રાજ્યમાં આવતીકાલથી શરૂ થશે બોર્ડની પરીક્ષા

2022-03-27 2

રાજ્યમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. પરીક્ષાના પેપર સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા છે. સ્ટ્રોંગ રૂમ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટ્રોંગ રૂમ સીલ કરાયા . આજે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે.

Videos similaires