જાણો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કેવી હશે ગુજરાત મુલાકાત

2022-03-26 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સોલા સિવિલમાં પેથોલોજી કોલેજનો શુભારંભ કરાવશે. સોલા સિવિલમાં ગરીબ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા કરાશે. મોટી ભોયણમાં વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. કલોલમાં રેલવે ઓવરબ્રિજ,ગાર્ડનનું ખાતમુહૂર્ત કરશે. તો સાંજે સોલામાં AMCના લોકાર્પણ,ખાતમુહૂર્ત કાર્યોમાં હાજર રહેશે.

Videos similaires