યોગીના મંત્રીમંડળે શપથ લીધા

2022-03-25 2

યોગી આદિત્યનાથે આજે એકના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે 52 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓ હાજર છે. યોગી આદિત્યનાથે પોતે મુલાયમ સિંહ, અખિલેશ યાદવ અને માયાવતીને સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે