6 કલાક વીજળી મળતા રાજ્યના ખેડૂતો આક્રમક મૂડમાં

2022-03-25 2

વીજળી મુદ્દે રાજ્યના ખેડૂતો આક્રમક મૂડમાં છે. ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી યોજી ખેડૂતો વિરોધ કરશે. પેથાપુર UGVCLની કચેરીએ વિરોધ નોંધાવશે. 8ના બદલે માત્ર 6 કલાક જ વીજળી અપાય છે.