મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાયા વડોદરા થઈને યુપી જશે. વડોદરાના એક નાના ગામ સુખીપુરાની સીએમ એ સરપ્રાઈઝ વિઝીટ લીધી. વડોદરા જિલ્લા ના એક સેવા વસ્તીની પણ સીએમ મુલાકાત લેશે. વડોદરા એરપોર્ટ થી સીએમ ઉપી રવાના થશે. વડોદરા ના એકતા નગરની મુખ્યમંત્રી મુલાકાત લીધી હતી.