વીજળી મુદ્દે કોંગ્રેસ MLAએ ધરણાં કર્યા

2022-03-25 0

કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો. દંડક પંકજ દેસાઈએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો છે. આ પ્રકારે સંકુલમાં ધરણા થઈ શકતા નથી. શર્ટ કાઢીને આવવું એ ચલાવી લેવાય નહીં. વીજળી મુદ્દે કોંગ્રેસે MLAએ ધરણાં કર્યા હતા.

Videos similaires