રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપ મુદ્દે વિરોધ

2022-03-25 3

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. 5 ગામના લોકોએ વીજ કચેરીએ હોબાળો મચાવ્યો છે. કુવાડવા,જીયાણા,ખખાણા,સૂર્ય રામપરામાં વીજ સમસ્યા છે. નિયમિત વીજળી ન મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Videos similaires