આજે યોગી આદિત્યનાથ બીજી વખત Uttar pradesh ના CM પદના શપથ લેશે

2022-03-25 1

આજે યોગી આદિત્યનાથ બીજી વખત ઉત્તરપ્રદેશના CM પદના શપથ લેશે. આ પહેલા મંત્રીમંડળને અંતિમ સ્વરૂપ આપવા માટે લખનઉથી લઈને દિલ્હી સુધી ભાગદોડ જોવા મળી. યોગી 2.0 કેબિનેટમાં ગુજરાત મોડલની ઝલક જોવા મળશે.

Videos similaires