વિપુલ ચૌધરી વિરૂદ્ધ પાટીદારોની જન આક્રોશ સભા છે. ઊંઝાના કહોડામાં યોજાઈ જન આક્રોશ સભા છે. વિપુલ ચૌધરીએ ઋષિકેશ પટેલ વિરૂદ્ધ નિવેદન કર્યુ હતુ. આક્રોશ સભામાં તાલુકાના આગેવાનો હાજર રહ્યાં હતા.