Gujarat Congress ના નવા સંગઠનની જાહેરાત
2022-03-25
1
ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત થશે. જેમા નવા 25 ઉપાધ્યક્ષની જાહેરાત કરાઈ હતી. 19 શહેર - જીલ્લા પ્રમુખની જાહેરાત કરાઈ હતી. 75 જનરલ સેક્રેટરીની જાહેરાત કરાઈ હતી. અલ્કાબેન ક્ષત્રિય, સત્યજીત ગાયકવાડને ઉપાધ્યક્ષ બનાવાયા છે.