ખેડૂતોને વિજળી આપવા મુદ્દે કોંગ્રેસ ધારાસભ્યોનો વિરોધ નોંધાવાયો છે. સત્રની બેઠક શરૂ થાય તે પહેલા વિરોધ
લલિત વસોયા, લલિત કગથરા વિરોધમાં જોડાયા, વિરજી ઠુમ્મર, અમરીશ ડેર સહિત કોંગ્રેસ ધારાસભ્યોનો વિરોધ નોંધાવ્યો હતો. સિંચાઈ માટે પૂરતી વિજળી ન મળતી હોવાનો આરોપ લગાવ્યો છે.