પેટ્રોલના ભાવો વધવાની જાહેરાત બાદ લાંબી લાઈનો લાગી

2022-03-25 3

બોટાદ શહેરમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે. આવતીકાલે પેટ્રોલના ભાવો વધવાની જાહેરાત બાદ લાંબી લાઈનો લાગી છે. રાત્રીના સમયે લોકો બાઈક અને બોટલો લઈ પેટ્રોલનો સ્ટૉક કરવા ઉમટયા. મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ ખરીદી કરવા ઉમટી પડ્યા.પમ્પ પર લાંબી કતારો જોવા મળી.