INS વાલસુરા ખાતે કાર્યક્રમમાં રામનાથ કોવિંદ હાજરી આપશે

2022-03-25 5

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરની મુલાકાતે છે. INS વાલસુરા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રેસિડેન્ટસ કલર એવોર્ડથી નૌસેનાનું બહુમાન થશે. રાજ્યપાલ અને નૌસેનાના વડા ઉપસ્થિત રહેશે.

Videos similaires