રાજકોટમાં ડૉક્ટરને દર્દીના સંબંધીઓએ માર માર્યો

2022-03-24 1

રાજકોટમાં નાગ કરડતાં દર્દીને હોસ્પિટલ લવાયો હતો, દર્દીના સંબંધીઓ અડચણરૂપ થતાં ડૉક્ટરે બાજુ પર જવા કહ્યું, દર્દીના સંબંધીઓએ ડૉક્ટરને માર માર્યો, ડૉકટરને માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. પોલીસે ડૉક્ટરની ફરિયાદના આધારે 3 લોકોની અટકાયત કરી હતી.

Videos similaires