અરવિંદ કેજરીવાલનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ

2022-03-24 3

અરવિંદ કેજરીવાલનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, જ્યારે ભાજપ હાર ભાળે ત્યારે ચૂંટણી પંચનો ઉપયોગ કરે છે. હાર દેખાય એટલે ECને પત્ર લખી ચૂંટણી ટાળે છે. ભાજપ ચૂંટણી પંચ પણ ભાજપની માંગો માન્ય રાખે છે. દુનિયાની સૌથી મોટી પાર્ટીના દાવા કરનાર સૌથી નાની પાર્ટીથી ડર્યા. ભાજપ જો ગુજરાતમાં ચૂંટણી હારતી દેખાશે તો પણ ચૂંટણી ટાળશે.

Videos similaires