અમદાવાદમાં TDO વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસનું પ્રદર્શન

2022-03-24 0

અમદાવાદમાં TDO વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. TDO સુનિલ રાણાની વારંવાર એક જ જગ્યાએ બદલી કરવામાં આવતી હોવાનો આરોપ છે. કોંગ્રેસે નકલી નોટો લાંચ પેટે આપીને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.

Videos similaires