કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રાને મંજૂરી મળી છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સભા યોજાશે. ચેકડેમથી વિસ્થાપન, અધિકારો મુદ્દે ચર્ચા થશે. કોંગ્રેસના ધારાસભ્યો સભામાં ઉપસ્થિત રહેશે.