રાજકોટમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રૈયાધારમાં આખલાએ 2 વૃદ્ધાને અડફેટે લીધા છે. 24 કલાકમાં ઢોરના આતંકનો બીજો બનાવ સામે આવ્યો છે.