રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી Gujarat પ્રવાસે

2022-03-24 10

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાત પ્રવાસે છે. સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 10.50 કલાકે વિધાનસભા રાષ્ટ્રપતિ પહોંચશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભા ગૃહને સંબોધશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.