12થી 14 વર્ષના બાળકોને પ્રથમ ડોઝ

2022-03-24 2

દેશમાં કેટલાક દેઈવાસો પહેલાં કિશોરોને કોવિડની રસી આપવાનું શરૂ થયેલું અભિયાન સુચારૂં રૂપે ચાલી રહ્યું છે. દેશમાં અત્યારસુધીમાં 12થી 14 વર્ષના વયજૂથના 50 લાખથી વધુ બાળકોને કોરોના કાર્બેવેક્સ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Videos similaires