સુરત પાલિકાના ફાયર બ્રિગેડ અત્યાધુનિક સાધનો વસાવવા કવાયત હાથ ધરી

2022-03-23 6

સુરતમાં વારંવાર બનતી આગની સમસ્યાના નિવારણ માટે પાલિકાના ફાયર બ્રિગેડે અત્યાધુનિક સાધનો વસાવવા કવાયત હાથ ધરી છે. તક્ષશિલા અગ્નિ કાંડ સુરતમાં પાછો ક્યારે ન બને તે માટે પાલિકાએ આશરે 25 કરોડની કિંમતના હાઇડ્રોલિકને ખરીદવા ટેન્ડરીગ કર્યું છે.

Videos similaires