મોંઘવારી મુદ્દે સંસદ પરિસરમાં કોંગ્રેસના સાંસદોનો વિરોધ

2022-03-23 3

મોંઘવારી મુદ્દે સંસદ પરિસરમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના સાંસદોએ બેનર દર્શાવી વિરોધ કર્યો. પેટ્રોલ, ડીઝલના વધતાં ભાવ મુદ્દે વિરોધ કર્યો છે.