રાજકોટ ભાજપમાં હજુ જૂથવાદ યથાવત્ છે. રૂપાણીને આમંત્રણ અને રામ મોકરીયાને નહીં. શહીદ દિનના કાર્યક્રમમાં રામ મોકરિયાની બાદબાકી કરી છે. સાંસદના નામની બાદબાકીથી કાર્યક્રમ પહેલા વિવાદ થયો છે.