અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ સંચાલકો દ્વારા વિરોધ
2022-03-22
32
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ સંચાલકો દ્વારા વિરોધ
વલ્લભ સદન ખાતે બેનરો દર્શાવી વિરોધ
AMC સી ફોર્મના નિયમ હળવા કરે: આહના
ફાયર સેફ્ટીના નિયમોમાં સુધારાની માગ
ખાનગી હોસ્પિટલના 800 તબીબ રેલીમાં જોડાયા