પૂર્વ CM રૂપાણી સામે ભ્રષ્ટાચારના આરોપ

2022-03-22 24

પૂર્વ CM રૂપાણી સામે ભ્રષ્ટાચારના આરોપનો મુદ્દો. કોંગ્રેસના 3 નેતાઓને આજે કોર્ટમાં હાજર રહેવા આદેશ. ગાંધીનગર કોર્ટમાં કરાઈ છે બદનક્ષીની ફરિયાદ. રૂ.500 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો

Free Traffic Exchange