gandhinagar candidates for vidhyasahayak detained

2022-03-21 4

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારોની અટકાયત કરાઇ છે. ગાંધીનગરમાં ઉમેદવારો ધરણાં કરતા હતા. ભરતીમાં જગ્યા વધારવાની ઉમેદવારોની માગ છે. 3300 વિદ્યાસહાયકની ભરતી જાહેર કરાઈ છે.

Videos similaires