જામનગરમાં એક જ પરિવારના 5 સભ્યો ગુમ. હોટેલ સંચાલક દંપતી 3 સંતાનો સાથે ગુમ થયું છે. પોલીસ દ્વારા લાપતા પરિવારની શોધખોળ ચાલું છે. ગુમ થવા પાછળ આર્થિક સંકડામણ હોવાની ચર્ચા છે.