હેડ ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ડિસેમ્બરમાં પેપર ફૂટ્યું હતું

2022-03-20 3

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આજે હેડક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ ચૂકી છે. આ પરીક્ષાના પેપર ના ફૂટે તે માટે પરીક્ષા કેન્દ્રોમાં પણ સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા હતા. અગાઉ 12 ડિસેમ્બરે હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા યોજાઈ હતી. જેમાંથી 88,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ પેપરલીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરાઈ હતી.

Free Traffic Exchange

Videos similaires