ગાંધીનગરમાં કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રા

2022-03-20 2

આશ્રમ શાળાના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવા માટે રજુઆત કરવામાં આવી છે. એસટી આ આશ્રમ શાળામાં સરકારે પગાર પંચનો લાભ આપ્યો છે જ્યારે એસસી અને ઓબીસીની આશ્રમ શાળામાં આ લાભ અપાયો નથી. સાતમા પગારના નાણાં એરિયર્સ સાથે ચૂકવવા માગ કરાઇ છે. ગૃહ માતા અને ગૃહપતિની જગ્યાઓ ઉભી કરીને શિક્ષકોને વધારાની જવાબદારીમાથી મુક્ત કરવા માગણી કરાઇ છે.

Videos similaires