સૂર્યના પાવનકારી મંત્રથી દૂર થશે મહાપાપ

2022-03-20 2

સૂર્ય દેવતા એ તો પ્રત્યક્ષ દેવતા છે. અને એટલે જ ભારતની ભૂમિ પર સૂર્ય ઉપાસનાનો મહિમા છે. સૂર્યદેવ તો ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવનારા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સૂર્યકૃપાને પ્રાપ્ત કરવા કોઈ મોટા અનુષ્ઠાનની જરૂર નથી પડતી..માત્ર તેમનાં સરળ મંત્રજાપ આપને મહાપાપમાંથી મુક્ત કરાવી શકે છે ...તો ચાલો આ અંગેની જાણીએ ખાસ વાત.

Videos similaires