ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સુજનીપુર રેલવે ક્રોસિંગ નજીક એક આધેડે ટ્રેન નીચે મૂકીને પોતાની જીવનલીલા સંકેલી દીધી હતી. રેલવે નીચે આવી ગયેલા શખ્સના શરીરના બે ટૂકડા થઈ ગયા હોવા છતાં તેના ગાથ અને ધડ થોડીક ક્ષણો સુધી હલનચલન કરતાં જોવા મળ્યા હતા.