ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર

2022-03-19 12

ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે અને ગુજરાત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો પર ભાજપની નજર હોવાનું ટ્વીટ શિરોહી, રાજસ્થાનના ધારાસભ્ય સંયમ લોઢાએ કરતા ખળભળાટ મચી ગયો છે ત્યારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે વવું કાંઈ નથી, તે તેઓનો અંગત મત છે. સાથે સાથે આવનાર વિધાનસભામાં કોંગ્રેસની સરકાર બેસશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો..

Videos similaires