જમ્મુ અને કાશ્મીરમાં ભયંકર હિમવર્ષા

2022-03-19 3

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં બરફ વર્ષાના કારણે સર્વત્ર ઠેર ઠેર બરફના ગઢ બની ગયા છે...જેને લઇને બરફ સાફ કરવાની કામગીરી હાથ ધરાઇ છે...મહત્વનું છે કે બરફ વર્ષાના કારણે રોડ-રસ્તા બ્લોક થઇ ગયા છે...જેના કારણે રાહદારીઓ માટે આવન-જાવન પણ મુશ્કેલ બની છે...જેને લઇને હાલ બ્લોક રસ્તાને ખોલવા માટે બરફ સાફ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Videos similaires