નરેશ પટેલ પર સી.આર પાટીલનું સૌથી મોટું નિવેદન

2022-03-18 361

નરેશ પટેલ પર સી.આર પાટીલે સૌથી મોટું નિવેદન આપ્યું છે. જેમાં સી.આર પાટીલે જણાવ્યું છે કે નરેશ પટેલ અમારા શુભેચ્છક રહ્યા છે. તથા નરેશ પટેલ એક મોટા સમાજના નેતા છે. તેઓ કોઈ પાર્ટી જોડવાના નથી તેવું મને પર્સનલી કહ્યું છે. તથા તેઓ ભાજપ સાથે શુભેચ્છક તરીકે જોડાયા છે તે સાથ હંમેશા રહેશે. ઇલેક્શન આવતા હોય ત્યારે આવા ગતકડાં કરવામાં આવતા હોય છે.

Videos similaires