ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પુત્રના ગીત પર રાજકારણ
2022-03-18
7
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પુત્રના સોંગ પર રાજકારણ ખેલાયુ છે. જેમાં હર્ષ સંઘવીએ વીડિયો સાથે ગુજરાતી છું, ગુજરાતી રહીશ લખ્યું છે. તેમાં AAPના ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરી સવાલ કર્યા છે.