અબીલ - ગુલાલની છોળો વચ્ચે રંગોત્સવ

2022-03-18 5

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે હોળી તથા ધૂળેટીનો પર્વ અનેરા ઉમંગ સાથે રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે જો વાત કરીએ સુરતની તો સુરતમાં ફેશન ડિઝાઈનિંગની વિદ્યાર્થિનીઓ દ્વારા ધુળેટીની ખાસ ઉજવણી કરવામાં આવી છે. બે વર્ષ બાદ કોલેજમાં ધુળેટીની ઉજવણી કરાતા વિદ્યાર્થિનીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ડીજેના તાલે રંગો ઉડાવી વિદ્યાર્થિનીઓએ હર્ષોલ્લા સાથે ઉજવણી કરી હતી.

રંગપર્વ ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી

અબીલ - ગુલાલની છોળો વચ્ચે રંગોત્સવ

રંગોના મહાપર્વમાં રંગાયા ગુજરાતીઓ