હોલિકા દહન રાજ્યમાં હોળીની અનોખી ઉજવણી

2022-03-17 1

રાજ્યભરમાં હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુકુળના લોકોએ અનોખી રીતે હોળીની ઉજવણી કરી હતી. નશા મુક્તિનો સંદેશો આપવા કરાઈ ઉજવણી. ગુટખા, સિગરેટ, તંબાકુને સળગાવીને હોળી ઉજવાઈ. પોલીસ મથકના પીઆઈ બિ.ડી. ગોહિલે હોળીની ઉજવણી કરી હતી. દ્વારકામાં ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ગોમતી નદીમાં સ્નાન કરવા માટે વિશાલ જનમેદની ઉમટી હતી.

Videos similaires