અમદાવાદ સિવિલમાં સિક્યોરિટી કૌભાંડ

2022-03-17 1

અમદાવાદ સિવિલમાં ટેન્ડર વગર કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું સામે આવ્યું છે. સિવિલના જ કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા આ અંગે કોઈ જ તપાસ કરવામાં આવી ન હોવાનું પણ સામે આવ્યું છે. અને કૌભાંડને દબાવવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા છે

Free Traffic Exchange