જાપાનમાં 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું

2022-03-17 16

જાપાનમાં ભૂકંપના કારણે 2 મોત,88 ઘાયલ થયા છે. 11 વર્ષ બાદ જાપાનમાં સુનામીની દહેશત રહેશે.7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે. 20 લાખ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભૂકંપના કારણે બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ છે. કૂકુશિમા નજીકમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.