સી.આર પાટીલના 67મા જન્મ દિવસની ઉજવણી

2022-03-16 7

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R. Patil) ની જન્મ દિવસ છે ત્યારે સૌ કોઈ નેતા અને કાર્યકરો જન્મદિવસ (Birthday) થી શુભકામના આપવા માટે સોશિયલ સર્કલ સ્થિત આવેલ સી.આર. પાટીલની ઓફિસ પર પહોંચી રહ્યા છે સવારથી લોકો લોકો સી આર પાટીલના ધરે પણ શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે

Videos similaires