ખેડૂતોનાં વીજળી-પાણી માટે વલખાં
2022-03-16
0
ખેડૂતોને વીજળી અને પાણી આપવા મુદ્દે સરકાર સામે ખેડૂતો આકરા પાણીએ છે.. ત્યારે હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે.. ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજીમાં વ્યસ્ત છે.. અને ઉનાળુ પાક સમયે જ સહન કરવાનું ખેડૂતોએ આવ્યું છે.