અમદાવાદમાં આકાશમાંથી આગ વરસી, 2 દિવસ ગરમીનું યલો એલર્ટ
2022-03-15
0
ગુજરાતમાં ઉનાળાએ જોર પકડ્યું છે અને હોળી પહેલા જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એવામાં હવામાન વિભાગે અમદાવાદમાં આગામી બે દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે આગામી દિવસોમાં હજુ પણ વધારે ગરમી પડવાની શક્યતા છે.