સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં પાકિસ્તાન પર અજાણતા ફાયર થયેલી મિસાઈલ પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, અમે આપણી આર્ટિલરી સિસ્ટમને હાઈ લેવલ સિક્યોરિટી આપીએ છીએ. જો તેમાં કોઈ ત્રૂટિ જણાશે, તો તેને તાત્કાલીક દૂર કરવામાં આવશે.